ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1857ના ભારતના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટીશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે ?
1. બરોડાના ગાયકવાડ
2. ઈડરના રાજા
3. રાજપીપળાના રાજા
4. નવાનગરના જામ
5. રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી -I

1,2,3,4 & 5
1,2,3 & 4
1,2 & 3
1,3,4 & 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કપડવંજ ખાતે આવેલી કુંકાવાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?

સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
ભીમદેવ બીજો
ભીમદેવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ?

ગાંધીજી
મહાદેવભાઈ દેસાઈ
સરોજિની નાયડુ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP