ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મોર્નિંગ વૉક’ હાસ્યવ્યંગ પુસ્તક કોનું છે ?

વિનોદ ભટ્ટ
ફિલિપ ક્લાર્ક
જ્યોતીન્દ્ર દવે
સ્નેહી પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શ્યામજી કૃષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવનચરિત્ર લેખકનું નામ જણાવો.

અમૃત મોદી
કનૈયાલાલ મુનશી
રતિલાલ નાયક
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભવાઈ મંડળીના મોવડીને ___ નામે ઓળખવામાં આવે છે.

દાદુ
રંગલો
નાયક
ઠાકર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ?

મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે
પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ
સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ
મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP