ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સમી નહિ હાણ;
જગ સમ કો જંગલ નહીં, સત્ય સમી નહિ વાણ.’ - કાવ્યપંક્તિમાં કયો છંદ છે ?

દોહરો
ચોપાઈ
હરિગીત
સોરઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયું જૂથ અર્થની દૃષ્ટિએ ખોટું છે ?

વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું
ફીફાં ખાંડવા - ઘાસ કાપવું
પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેળું લીલું બળવું
વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP