ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ઊઠે તીણી ચીસ, પંજે પકડ્યું પંખી;
હૈયું ચીરી ક્રૂર, ભરખે બીજાને ગરુડ.' - આ પંક્તિમાં કયો છંદ છે ?

ઇન્દ્રવજા
દોહરો
સોરઠો
માલિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી સાચી સંધિ ઓળખી બતાવો.

તલ્ + લીન = તલ્લીન
રાજ + ઋષિ = રાજર્ષિ
સદ + ઉપયોગ = સદુપયોગ
મન્વ + અન્તર = મન્વન્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અલંકાર ઓળખાવો.
'ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ
વિદ્યા ભણીયો જેહ, તેહ ઘૈરવૈભવ રૂડો.'

અંત્યાનુપ્રાસ
આંતરપ્રાસ
શબ્દાનુપ્રાસ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"વાડ ચીભડાં ગળે" કહેવતનો અર્થ શોધો.

રક્ષક જ ભક્ષક બને
રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ
વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય
પોલીસ ચોરનો સાથ આપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP