કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
1981માં ભારતમાંથી સૌપ્રથમ વખત કયા બે સ્થળોનો રામસર સાઈટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો ?
1. સુંદરવન વેટલેન્ડ
2. ચિલ્કા સરોવર
3. સાંભર સરોવર
4. કેવલાદેવ નેશનલ પાર્ક

3,4
1,2
1,3
2,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયની સૈનિક સ્કૂલોમાં અનામતની ટકાવારી અંગેની નવી જાહેરાત અંગે કયો વિકલ્પ અયોગ્ય છે ?

મિલિટરી કર્મચારીઓના સંતાનો માટે -27%
ST -7.5%
OBC(NCL)-27%
SC -15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરેંટી સ્કીમ 2.0'ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ?
1. હેલ્થકેર સેન્ટર અને નાણાકીય ખેંચ અનુભવતા 26 ક્ષેત્રોને આ યોજનાનો લાભ મળશે.
2. આ યોજના અંતર્ગત કંપનીને બાકી લોનની 20ટકા રકમ વધારાની લોન તરીકે મળશે.
3. આ વધારાની લોન 10 વર્ષમાં પરત કરવાની રહેશે.

2,3
1,2
1,3
1,2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'વિશ્વ ડાયબિટીસ દિન' અથવા તો 'વિશ્વ મધુપ્રમેહ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

13 નવેમ્બર
14 નવેમ્બર
15 નવેમ્બર
12 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
આકાશ મિસાઈલ વિશે ખોટું વિધાન જણાવો.

આકાશ મિસાઈલની દરેક બેટરીમાં 'રાજેન્દ્ર' તરીકે ઓળખાતા બેટરી લેવલનાં રડાર હોય છે.
તે DRDO દ્વારા વિકસાવવામાં આવી હતી.
તે 50 કિ.મી. સુધીની ઊંચાઈના એરક્રાફ્ટને લક્ષ્ય બનાવી શકે છે.
તેની મુખ્ય લાક્ષણિકતા ડીજિટલી કોડેડ કમાન્ડ ગાઈડેન્સ સુવિધા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં UMANG એપના ત્રણ વર્ષ પુરા થયા તે UMANGનું પૂરું નામ જણાવો.

Unified Mobile Application for New age Governance
Unique Mobile Application for National Governance
Unique Mobile Application for New age Governance
Unified Mobile Application for National Governance

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP