કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં રાજસ્થાનમાં ડાયનાસોરની કઈ પ્રજાતિના પગના નિશાન મળી આવ્યા છે ? આપેલ તમામ Eubrontes of Giganteus Eubrontes Glenrosenis Grallator Tenuis આપેલ તમામ Eubrontes of Giganteus Eubrontes Glenrosenis Grallator Tenuis ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ક્યા સંગઠને Planetarium Innovation Challenge લૉન્ચ કરી ? આપેલ બંને MyGov India NITI આયોગ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને MyGov India NITI આયોગ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના ‘સામાજિક ન્યાય અને અધિકારીતા’ વિભાગના કેબિનેટ મંત્રીશ્રીનું નામ જણાવો. શ્રી અર્જુનસિંહ ચૌહાણ શ્રી દેવાભાઈ માલમ શ્રી પ્રદિપસિંહ પરમાર શ્રી કનુભાઈ દેસાઈ શ્રી અર્જુનસિંહ ચૌહાણ શ્રી દેવાભાઈ માલમ શ્રી પ્રદિપસિંહ પરમાર શ્રી કનુભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ચેરિટીજ એઈડ ફાઉન્ડેશન (CAF) વર્લ્ડ ગિવિંગ ઈન્ડેક્સ 2021 અનુસાર, ભારતના રેન્ક કેટલામો છે ? 12 મો 14 મો 10 મો 15 મો 12 મો 14 મો 10 મો 15 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ‘બાજરા મિશન’ લૉન્ચ કર્યું ? બિહાર છત્તીસગઢ ઓડિશા રાજસ્થાન બિહાર છત્તીસગઢ ઓડિશા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચે ‘સૂર્ય કિરણ’નામની સૈન્ય કવાયતનું આયોજન થયું હતું ? ભારત-નેપાળ ભારત-ઓમાન ભારત-ઓસ્ટ્રેલિયા ભારત-મ્યાનમાર ભારત-નેપાળ ભારત-ઓમાન ભારત-ઓસ્ટ્રેલિયા ભારત-મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP