Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો 1984ના વર્ષમાં પ્રજાસત્તાકદિન રવિવારે આવે તો 1985ના વર્ષમાં તે ક્યારે આવે ? મંગળવાર શનિવાર રવિવાર સોમવાર મંગળવાર શનિવાર રવિવાર સોમવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 7 વ્યક્તિઓની સરેરાશ ઉંમરમાં 3 વર્ષનો ઘટાડો ત્યારે થાય છે, જ્યારે 48 વર્ષની ઉંમરની વ્યક્તિની બદલીમાં નવો વ્યક્તિ આવે છે. તો નવા વ્યક્તિની ઉંમર શોધો 27 વર્ષ 25 વર્ષ 28 વર્ષ 24 વર્ષ 27 વર્ષ 25 વર્ષ 28 વર્ષ 24 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ભારતના બંધારણની કઈ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે ? 32 19 22 51-એ 32 19 22 51-એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar "અતિજ્ઞાન''ના રચયિતા કવિ કાન્ત છે, આ “અતિજ્ઞાન" શું છે ? ખંડકાવ્ય નાટક કરુણ પ્રશસ્તિ મહાકાવ્ય ખંડકાવ્ય નાટક કરુણ પ્રશસ્તિ મહાકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar એક ઘડિયાળને રૂ. 360માં વેચતાં દુકાનદારને 20% નુકસાન થાય છે. તો રૂ. 585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ? 18% 25% 30% 27% 18% 25% 30% 27% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ઘેર ઘેર ભીખ માગવી તે - એના માટે એક શબ્દ કયો ? માધુકરી ભીખી ભિખારી બગભગત માધુકરી ભીખી ભિખારી બગભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP