કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારતે કઈ દેશ સાથે ‘ક્લાઈમેન્ટ એક્શન એન્ડ ફાઈનાન્સ મોબિલાઈઝેશન ડાયલોગ’ શરૂ કર્યુ છે ?

બાંગ્લાદેશ
અમેરિકા
કેન્યા
ફાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કયા રાજ્યમાંથી ડાયનાસોરની ત્રણ પ્રજાતિઓના પગના નિશાન મળી આવ્યા છે ?

મેઘાલય
રાજસ્થાન
ત્રિપુરા
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ વિજેતા સુશ્રી અવની લખેરા ક્યા રાજ્યના વતની છે ?

કેરળ
રાજસ્થાન
તમિલનાડુ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP