કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુએસ ઓપન કઈ કોર્ટ પર રમાય છે ? ગ્રાસકોર્ટ હાર્ડકોર્ટ આપેલ તમામ ક્લેકોર્ટ ગ્રાસકોર્ટ હાર્ડકોર્ટ આપેલ તમામ ક્લેકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)એ કયા શહેરમાં ભારતનો પ્રથમ હાઈ એશ કોલસામાંથી મિથેનોલ કન્વર્જન પ્લાન્ટ લૉન્ચ કર્યો ? ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ ભોપાલ ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ મોટર વડે ચાલતી સ્વદેશી વ્હીલચેર નિયોબોલ્ટ’ વિકસાવી છે ? IIT રુડકી IIT બોમ્બે IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT રુડકી IIT બોમ્બે IIT મદ્રાસ IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) લેહ ‘હિમાલયન ફિલ્મ ફેસ્ટિવલ' (Himalayan Film Festival)ની કેટલામી આવૃત્તિનું આયોજન કરશે ? ત્રીજી પ્રથમ બીજી ચોથી ત્રીજી પ્રથમ બીજી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સૈન્ય અભ્યાસ ‘સૂર્યકિરણ'નું આયોજન કર્યું હતું ? બાંગ્લાદેશ નેપાળ માલદીવ ભુટાન બાંગ્લાદેશ નેપાળ માલદીવ ભુટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં AICTE-વિશ્વેશ્વરૈયા સર્વશ્રેષ્ઠ શિક્ષણ પુરસ્કાર, 2021 કોને પ્રદાન કરાયો ? દીપકકુમાર કલ્પેશ એચ.વંદારા ડૉ.પ્રીતમસિંહ પૂજા સુસાન ધોમસ દીપકકુમાર કલ્પેશ એચ.વંદારા ડૉ.પ્રીતમસિંહ પૂજા સુસાન ધોમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP