કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં ‘એન્જિનિયર દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ ક્યા રાજયમાં જળ પુરવઠાનું મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવા માટે 112 મિલિયન ડોલરની લોન સમજૂતી કરી ? ઓડિશા ત્રિપુરા તમિલનાડુ ઝારખંડ ઓડિશા ત્રિપુરા તમિલનાડુ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતીય વાયુસેનાના આગામી ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? વી.આર.ચૌધરી હરજીતસિંહ અરોરા અનિલ ખોસલા સિરીશ બબન દેવ વી.આર.ચૌધરી હરજીતસિંહ અરોરા અનિલ ખોસલા સિરીશ બબન દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં લોન્ચ કરાયેલી સંસદ ટીવી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? રાજ્યસભા અને લોકસભા ટીવીને મર્જ કરીને ફેબ્રુઆરી 2021માં તેની રચના કરવામાં આવી હતી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સંસદ ટીવી એક ભારતીય સરકારી ટેલિવિઝન સેવા છે જે સંસદના બંને ગૃહો અને અન્ય જાહેર બાબતોના કાર્યક્રમનું પ્રસારણ કરે છે. રાજ્યસભા અને લોકસભા ટીવીને મર્જ કરીને ફેબ્રુઆરી 2021માં તેની રચના કરવામાં આવી હતી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સંસદ ટીવી એક ભારતીય સરકારી ટેલિવિઝન સેવા છે જે સંસદના બંને ગૃહો અને અન્ય જાહેર બાબતોના કાર્યક્રમનું પ્રસારણ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કેટલામાં સત્રને સંબોધ્યું હતું ? 75 મા 76 મા 73 મા 74 મા 75 મા 76 મા 73 મા 74 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ રાજ્ય યુનિવર્સિટીની આધારશિલા મૂકી ? નોઈડા અલીગઢ પટણા ચંદીગઢ નોઈડા અલીગઢ પટણા ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP