કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ ક્યા મતવિસ્તારના ધારાસભ્ય છે ?

ઘાટલોડિયા
નારણપુરા
અસારવા
સાબરમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ તાંગાનિયકા (Tangaynika) સરોવર ક્યા દેશની સરહદ પર આવેલું છે ?
1. તાંજાનિયા
2. કોંગો
3. બુરુન્ડી 4. જામ્બિયા

માત્ર 1, 2 અને 3
માત્ર 1, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારતીય વાયુસેનાએ ભારતના પહેલા વાયુસેના વિરાસત કેન્દ્ર માટે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સમજૂતી કરી છે ?

રાજસ્થાન
મહારાષ્ટ્ર
દિલ્હી
ચંદીગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP