વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
1988માં ભારતે કયા દેશ સાથે પરમાણુ સંસ્થાનો અને સુવિધાઓ ઉપર હુમલો નહી કરવાના કરાર ઉપર સહી કરી છે ?

રશિયા
યુ.એસ.એ.
પાકિસ્તાન
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નેનો સાયન્સ શેનો અભ્યાસ સૂચવે છે ?

જૈવ પરમાણુઓનો
યાંત્રિક તરંગોનો
ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર
વિદ્યુતચુંબકીય તરંગોનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ટેસ કયા પ્રકારનો ઉપગ્રહ છે ?

સરોવરો, તળાવોનો અભ્યાસ કરતો ઉપગ્રહ
સૈન્ય જાસુસી ઉપગ્રહ
ખડકોનો અભ્યાસ કરતો ઉપગ્રહ
મનોરંજન ઉપગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP