ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાવીના મંદિરો સાસુ અને વહુના મંદિરો તરીકે જાણીતાં છે, આ મંદિરો કયા તીર્થંકરને સમર્પિત છે ?

ઋષભદેવ, ધર્મનાથ
મલ્લીનાથ, પાર્શ્વનાથ
અજીતનાથ, સુપાર્શ્વનાથ
મહાવીર સ્વામી, નેમીનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જામનગરના લાલ બંગલામાં 14 ફેબ્રુઆરી, 1948ના રોજ કાઠિયાવાડ સંયુક્ત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું ?

ઇન્દુલાલ યાજ્ઞિક
પુષ્પાબેન મહેતા
સરદાર વલ્લભભાઈ પટેલ
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અસ્પૃશ્યતાના કલંકને ભૂંસવા 1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજનસેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ?

જુગતરામ દવે
અમૃતલાલ ઠક્કર
સાંકળચંદ પટેલ
ચુનીલાલ આશારામ ભાવસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP