ભારતનું બંધારણ (Constitution Of India)
સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ?

અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 45
અનુચ્છેદ - 44
અનુચ્છેદ - 16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પંચાયત પોતાની હકૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે કયા કાર્યો કરી શકશે ?

આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ
માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ
આપેલ તમામ કાર્યો કરશે
સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પછાત વર્ગોનો બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે ઉલ્લેખ થયો છે ?

પછાત વર્ગ
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત
નાગરિકોનો પછાત વર્ગ
નબળા વિભાગોના શૈક્ષણિક હિતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આરોપીને થયેલ સજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ?

રાજ્ય સરકાર
હાઇ કોર્ટ
આપેલ તમામ
સુપ્રિમ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP