ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણનાં કયા અનુચ્છેદ અન્વયે કોઈ રાજ્યના રાજ્યપાલનો એવો અભિપ્રાય થાય કે, એંગ્લો-ઈન્ડિયન સમુદાયને રાજ્યની વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેને તેમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી તો તે સમુદાયના એક સભ્યને વિધાનસભામાં તેઓ નિયુક્ત કરી શકે છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ એવી સત્તા આપવામાં આવી છે કે જે પ્રદેશમાં આદિવાસી લોકોની વસ્તી સારા પ્રમાણમાં હોય તેને અનુસૂચિ અન્વયે અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ 14 વર્ષની વય કરતાં ઓછી વય ધરાવતા બાળકોને ફેક્ટરી કે ખાણ અથવા જોખમી રોજગારીમાં કામે રાખી શકાશે નહીં ?