ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દેવની મોરીના સ્તૂપના સુશોભનો કઈ શૈલીને મળતા આવે છે ?

ગાંધાર અને પાશ્ચાત્ય શૈલી
દ્રવિડ શૈલી
મારું ગુર્જર
હોપસલ શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રિયંવદા અને સુદર્શન માસિકના લખાણોથી પાશ્ચાત્ય સંસ્કાર પ્રવાહને આર્ય ધર્મ અને સંસ્કૃતિના સંદેશાની રજૂઆત દ્વારા અટકાવવાનો પ્રયાસ કોણે કરેલો ?

રમણભાઈ નીલકંઠ
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
રૂપરામ નીલકંઠ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરૂદ પ્રાપ્ત થયું હતું ?

ધરાસણાનો સત્યાગ્રહ
બારડોલીનો સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
મીઠાનો સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી.

શેઠ ખુશાલચંદ
શેઠ શાંતિદાસ જવાહરી
શેઠ શામલાજી
શેઠ લક્ષ્મીચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP