ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. વેદોની દર્શનશાસ્ત્રની ઉપનિષદ્ આરણ્યક વેદોની દર્શનશાસ્ત્રની ઉપનિષદ્ આરણ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ગાંધીજી કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ગાંધીજી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ? પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી નરસિંહ મહેતા મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી નરસિંહ મહેતા મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૂંચી આપો, બાઈજી' ગીતકારનું નામ જણાવો. મહિલાલ પટેલ વિનોદ જોશી જયંત પાઠક તુષાર શુક્લ મહિલાલ પટેલ વિનોદ જોશી જયંત પાઠક તુષાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. ઉપક્રમ અનિમેષ પરિત્રાણ સ્પંદન ઉપક્રમ અનિમેષ પરિત્રાણ સ્પંદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રા.વિ.પાઠક બોટાદકર સુંદરમ્ ઉમાશંકર જોશી રા.વિ.પાઠક બોટાદકર સુંદરમ્ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP