ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અશોક ચાવડાના ઉપનામ જણાવો. શૌનક ફડક બેદિલ ઝલક શૌનક ફડક બેદિલ ઝલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી ? જ્યોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ભગત જ્યોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાફી, ચાબખાં, કટારીનો શેમાં સમાવેશ થાય છે ? પ્રણય ગીતો કલ્પાંત ગીતો ભજનો લોકગીત પ્રણય ગીતો કલ્પાંત ગીતો ભજનો લોકગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? અખો પ્રેમાનંદ દલપતરામ દયારામ અખો પ્રેમાનંદ દલપતરામ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ? કવિ નર્મદ કવિ પન્નાલાલ કવિ મુનશી કવિ ખબરદાર કવિ નર્મદ કવિ પન્નાલાલ કવિ મુનશી કવિ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી હરિદાસ તેમના ___ શૈલીમાં ભક્તિ રચનાઓ માટે પ્રસિદ્ધ છે. ઠુમરી ચારચરી ટપ્પા દ્રુપદ ઠુમરી ચારચરી ટપ્પા દ્રુપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP