ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશનીલ' - આ પંક્તિમાં કયો છંદ છે ? પૃથ્વી મંદાક્રાંતા હરિગીત શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા હરિગીત શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાક્યમાં કૃદંતનો પ્રત્યય કયા શબ્દને લાગતું હોય છે ? વિશેષણ ક્રિયાપદ સર્વનામ સંજ્ઞા વિશેષણ ક્રિયાપદ સર્વનામ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ? દેશપ્રેમ પાપપુણ્ય વનવાસ સ્નેહાધી દેશપ્રેમ પાપપુણ્ય વનવાસ સ્નેહાધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં પુરુષ નાન્યતર જાતિ સ્ત્રી અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં પુરુષ નાન્યતર જાતિ સ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જેહની જે ઘડી છૂટી નિંદા તેહની તે ઘડી આનંદા’ - વાક્યમાં કયા પ્રકારનું સર્વનામ છે ? સ્વવાચક પુરુષવાચક સાપેક્ષ અનિશ્ચયવાચક સ્વવાચક પુરુષવાચક સાપેક્ષ અનિશ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : આ ઈન્દ્રાસન અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન. રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP