ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “મેં સ્વપ્રમાં સુંદર ઓળખ્યો હતો, ને મોહમાં મેરુ સમો ગણ્યો હતો.' - આ પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. આપેલ પૈકી એક પણ નહીં શાલિની ઉપેન્દ્રવજા ઉપજાતિ આપેલ પૈકી એક પણ નહીં શાલિની ઉપેન્દ્રવજા ઉપજાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભયંકર વાંદરો ઉંચા ઝાડ ઉપર બેઠો છે' આ વાક્યમાંથી નામયોગી શોધો. ઉંચા ઉપર બેઠો છે ભયંકર ઉંચા ઉપર બેઠો છે ભયંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.પગ ટકવો - જતા રહેવું સ્થિર થવું પગ ઉપર ઊભા રહેવું અવર જવર બંધ કરવી જતા રહેવું સ્થિર થવું પગ ઉપર ઊભા રહેવું અવર જવર બંધ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મડાગાંઠ પડવી' રૂઢિપ્રયોગનો શું અર્થ થાય ? સ્થિતિ બદલાઈ જવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી નિષ્ફળતા મળવી ઉકેલી ન શકાય તેવી સમસ્યા ઉભી થવી સ્થિતિ બદલાઈ જવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી નિષ્ફળતા મળવી ઉકેલી ન શકાય તેવી સમસ્યા ઉભી થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોળો શબ્દનો પર્યાય શોધો. ઉછંગ ખોબો ઉદક સલિલ ઉછંગ ખોબો ઉદક સલિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જુગુપ્સા' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. જાગૃતિ અણગમો પ્રાપ્તિ જિજ્ઞાસા જાગૃતિ અણગમો પ્રાપ્તિ જિજ્ઞાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP