ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી.

રેપો રેટમાં ઘટાડો
વ્યાજદરમાં વધારો
ભારતીય રૂપિયાનું અવમૂલ્યન
ગરીબીમાં ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતે અનાજ ઉત્પાદનમાં કઈ પંચવર્ષીય યોજનામાં આત્મનિર્ભરતા મેળવી ?

ચોથી પંચવર્ષીય યોજના
બીજી પંચવર્ષીય યોજના
પાંચમી પંચવર્ષીય યોજના
ત્રીજી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આયોજનકાળ દરમ્યાન ગરીબી નાબૂદીના વિશિષ્ટ કાર્યક્રમો કઈ પંચવપીય યોજનાથી અમલમાં આવ્યા ?

ચોથી પંચવર્ષીય યોજના
છઠ્ઠી પંચવર્ષીય યોજના
નવમી પંચવર્ષીય યોજના
પાંચમી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કઈ કંપની મહારત્ન નથી ?

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ‌.
સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ.
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન
ભારત ઇલેક્ટ્રીકલ્સ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'NABARD' દ્વારા કઈ સંસ્થાઓને પુનઃ ધિરાણ આપવામાં આવે છે ?

રિજિયોનલ રૂરલ બેંકો
આપેલ તમામ
રાજ્યની સહકારી બેંકો
કમર્શિયલ બેંક (વાણિજ્ય બેંક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP