GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1991ની ઔદ્યોગિક નીતિમાં, ભારતમાં ખાનગી ક્ષેત્રની ભૂમિકા ___ પૂરતી સીમિત કરવામાં આવી.
i. આવશ્યક ઉત્પાદિત માલ
ii. તેલ અને ખનીજ સંસાધનોનું સંશોધન અને લાભપ્રદ ઉપયોગ
iii. સંરક્ષણ સાધનો જેવા વ્યૂહાત્મક ક્ષેત્રો
iv. તકનીકી વિકાસ અને ઉત્પાદન ક્ષમતાઓનું નિર્માણ.

i, ii, iii અને iv
ફક્ત i
ફક્ત i, ii અને iii
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓની સંખ્યાના માપદંડ હેઠળ નીચેના પૈકી કયા રાજ્યએ સૌથી શ્રેષ્ઠ દેખાવ કરેલ છે ?

ગુજરાત
તમિલનાડુ
કર્ણાટક
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ભૂકંપશાસ્ત્રીઓએ ભૂકંપની તીવ્રતાની સંભાવનાને આધારે ભારતને ચાર ઝોનમાં વિભાજીત કરેલો છે.
ii. સુરત અને અમદાવાદ ઝોન III માં આવે છે.
iii. ભૂજ ઝોન V માં આવે છે.

ફક્ત i અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ત્રણ પાસા એક સાથે ફેંકવામાં આવે છે. ઓછામાં ઓછો એક ‘4’ આવે તેની સંભાવના કેટલી ?

113/216
91/216
આપેલ પૈકી કોઈ નહીં
2/3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતના બંધારણનો કયા અનુચ્છેદ વ્યક્તિને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના હક્કની સુરક્ષા બક્ષે છે ?

અનુચ્છેદ 29
અનુચ્છેદ 21
અનુચ્છેદ 19
અનુચ્છેદ 25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP