કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત અને કયા દેશ વચ્ચે સૌપ્રથમ વખત વર્ષ 1992માં ‘માલાબાર’ નામના દ્વિપક્ષીય નૌસેના અભ્યાસનો પ્રાંરભ થયો હતો ? 1998 1996 1994 1992 1998 1996 1994 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોવિડ–19માંથી રિકવરી માટે ભારત કયા દેશ સાથે ‘અશ્વગંધા’નું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે ? જાપાન યુ.એ.ઈ અમેરિકા યુનાઈટેડ કિંગ્ડમ જાપાન યુ.એ.ઈ અમેરિકા યુનાઈટેડ કિંગ્ડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોમોડોર કાસરગોડ પટનારોટ્ટી ગોપાલ રાવનું તાજેતરમાં નિધન થયું, તેઓને ક્યા વર્ષે મહાવીર ચક્રથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1977 વર્ષ 1971 વર્ષ 1991 વર્ષ 1975 વર્ષ 1977 વર્ષ 1971 વર્ષ 1991 વર્ષ 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત સરકારે વર્ષ 2018 માટે તેમના કાર્યમાં નવીનતા માટે કેટલા અધિકારીઓને 'પ્રધાનમંત્રી શ્રમ પુરસ્કાર' આપવાની જાહેરાત કરી છે ? 288 61 78 203 288 61 78 203 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પૂર્ણ થયેલ ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ મેળવવાની દૃષ્ટિએ ક્યો દેશ પ્રથમ ક્રમે રહ્યો ? જાપાન અમેરિકા બ્રિટન ચીન જાપાન અમેરિકા બ્રિટન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ પ્લેયર ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો તેઓ કયા રાજ્યના છે ? ગુજરાત મહારાષ્ટ્ર દિલ્હી કલકત્તા ગુજરાત મહારાષ્ટ્ર દિલ્હી કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP