Talati Practice MCQ Part - 8
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ બંધારણની કઈ કલમની જોગવાઈ હેઠળ ‘ગ્રામ’ શબ્દની વ્યાખ્યા કરવામાં આવેલ છે ?

કલમ-243(જ)
કલમ-245(જ)
કલમ-243(ઝ)
કલમ-244(જ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

ધ્રુવ ભટ્ટ
કાકા સાહેબ કાલેલકર
ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જઠર રસમાં કયા ઉત્સેચકો હોય છે ?

ઓક્સીટોસિન અને સોમેટોસ્ટેટીન
એમાયલેજ અને સ્ટાર્ચ
પેપ્સિનોજન અને માલ્ટોઝ
પેપ્સિન અને રેનિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ધારો કે A એ Cનો પુત્ર છે. C અને Q સગી બહેનો છે. Z એ Qની માતા છે. P એ Zનો પુત્ર છે. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો થાય ?

P અને A બંને પિતરાઈ છે.
Q એ Aના દાદી છે
P એ Aના મામા છે.
C અને P બંને બહેનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પંચાયતોનું બજેટ ક્યા સુધીમાં કરાવવું જરૂરી છે ?

28 ફેબ્રુઆરી
31 મે
31 માર્ચ
1 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વાર' માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

એન.કે.પી. સાલ્વે
કે.સી. પંત
એલ.એમ. સિંઘવી
જી.વી.કે. રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP