Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના' કયા મુખ્ય મંત્રી દ્વારા દાખલ કરવામાં આવી હતી ?

છબીલદાસ મહેતા
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
કેશુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
ડો. બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક્ક
સ્વતંત્રતાનો હક્ક
બંધારણીય ઈલાજોનો હક્ક
સમાનતાનો હક્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
'નીતા કેવું સરસ ગાય છે. ' નુ ભાવે વાક્ય ક્યું તે શોધી બતાવો.

નીતાએ સરસ ગાવા પ્રયત્ન કર્યો.
નીતાથી કેવું સરસ ગવાય છે ?
નીતાથી સારું જ ગવાશે.
નીતા કેવું સરસ ગાતી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ?

ગોફગૂંથણ નૃત્ય
મેરાયો નૃત્ય
ટિપ્પણી નૃત્ય
મરચી નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP