સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1/x ÷ x = ___ (જ્યાં x ≠ 0) X-2 1 X1 X-1 X-2 1 X1 X-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2650 2620 2520 2040 2650 2620 2520 2040 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 24, 36 અને 40 નો લઘુત્તમ સામાન્ય અવયવી શોધો. 120 360 180 240 120 360 180 240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5 થી મોટી એવી નાનામાં નાની ઘન સંખ્યા ___ છે. જેને 20, 30, 40 વડે ભાગતા શેષ 5 વધે. 245 45 125 35 245 45 125 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો છ બેલ એક સાથે વગાડવાનું શરૂ કરવામાં આવે છે. તે દરેક બેલ 2, 4, 6, 8, 10 અને 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. તો 30 મિનિટના સમયગાળામાં કેટલી વાર બધા જ બેલ એક સાથે વાગશે ? 15 16 4 10 15 16 4 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 કે 10 વડે ભાગતા શેષ 1 વધે. 2521 2519 7559 7561 2521 2519 7559 7561 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP