સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની સંખ્યા શોધો જેને 2 વડે ભાગતા 1 શેષ વધે, ૩ વડે ભાગતા 2 શેષ વધે, 4 વડે ભાગતા 3 શેષ વધે, 5 વડે ભાગતા 4 શેષ વધે, 6 વડે ભાગતા 5 શેષ વધે, 7 વડે ભાગતા 6 શેષ વધે, 8 વડે ભાગતા 7 શેષ વધે, 9 વડે ભાગતા 8 શેષ વધે, 10 વડે ભાગતા 9 શેષ વધે. 7561 7559 2521 2519 7561 7559 2521 2519 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો a ≠ 0, b ≠ 0 તો (a⁶)³(b⁴)⁷ = ___ a¹⁸b¹⁸ a⁰b⁰ a²⁸b¹⁸ a¹⁸b²⁸ a¹⁸b¹⁸ a⁰b⁰ a²⁸b¹⁸ a¹⁸b²⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો {(5214)¹²⁰³ × (725)³⁰⁷ × (941)⁹⁰¹} ના ગુણાકારનો એકમનો અંક કયો હશે ? 0(zero) 2 5 3 0(zero) 2 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો છ બેલ એક સાથે વગાડવાનું શરૂ કરવામાં આવે છે. તે દરેક બેલ 2, 4, 6, 8, 10 અને 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. તો 30 મિનિટના સમયગાળામાં કેટલી વાર બધા જ બેલ એક સાથે વાગશે ? 15 10 4 16 15 10 4 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યાઓ લ.સા.અ. 100 અને ગુ.સા.અ. 1 છે ? 20, 5 50, 2 10, 10 4, 25 20, 5 50, 2 10, 10 4, 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 10 વ્યક્તિઓ એક બીજા સાથે હસ્તધુનન ક૨ે છે. કુલ હસ્તધુનન = ___. 55 45 50 32 55 45 50 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP