GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. પાલક એ વિટામીન A નો સારો સ્ત્રોત છે.
2. સાંધામાં દુઃખાવાના કારણોમાંનું એક એ વિટામીન C ની ઉણપ છે.
3. આહારમાં વિટામીન D ની વધુ માત્રા એ કેલ્શીયમના શોષણની ક્ષમતા ઓછી કરે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
"ગુજરાત મેદાન અને ટેકરી કૃષિ આબોહવાકીય ક્ષેત્ર’’ (Gujarat Plain and Hill Agro-Climatic zone) એ સાત પેટા આબોહવાકીય ક્ષેત્રોમાં વિભાજીત કરવામાં આવ્યો છે. નીચેના પૈકી કયા આ યાદીમાં સમાવિષ્ટ છે ?
1. ઉત્તર સૌરાષ્ટ્ર
2. ઉત્તર પશ્ચિમ શુષ્ક
3. દક્ષિણ સૌરાષ્ટ્ર
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

ભારતની ‘Look East' ની નીતિનો વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભારતની ‘Look East' નીતિએ ભારતના દક્ષિણ - પૂર્વ તેમજ પૂર્વ એશિયાના પડોશી દેશો સાથે સહકારમાં સુધારો કરવા ઉપર ભાર મૂકે છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP