કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
2 ઓક્ટોબર, 2022થી લાગુ થનારી ‘વન નેશન વન ફર્ટિલાઈઝર યોજના' અંતર્ગત ક્યા બ્રાન્ડ નામ હેઠળ તમામ પ્રકારના ખાતર વેચવામાં આવશે ?

આઝાદી
હિન્દુસ્તાન
ઉર્વરક
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત હાઈડ્રોજન ફ્યુલ સેલ બસનું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરાયું ?

મુંબઈ
અમદાવાદ
પુણે
ગુરુગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત નદીઓના સતત વિકાસના નવા માંડેલનું નામ શું છે ?

શુદ્ધ ગંગા
જીવ ગંગા
દેવ ગંગા
અર્થ ગંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP