સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની સંખ્યા શોધો જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 કે 10 વડે ભાગતા 1 શેષ વધે. 7561 2521 2519 7559 7561 2521 2519 7559 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1/x ÷ x = ___ (જ્યાં x ≠ 0) X-1 1 X-2 X1 X-1 1 X-2 X1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના અંકોના સ્થાન અદલ-બદલ કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યાની 5/6 જેટલી બને છે. મૂળ સંખ્યાના અંકોનો તફાવત 1 છે તો સંખ્યા શોધો. 54 98 45 89 54 98 45 89 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 8 માંથી કઈ સંખ્યા બાદ ક૨તાં 15 મળે ? -7 -15 15 7 -7 -15 15 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કઈ સંખ્યા મોટી છે ? 3.006 3.6 3.06 3.0006 3.006 3.6 3.06 3.0006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી ? 20 19 21 22 20 19 21 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP