કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 2 ડિસેમ્બરના રોજ કયો દિવસ ઉજવવામાં આવતો નથી ? વિશ્વ એઈડ્સ દિવસ વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિન વિશ્વ એઈડ્સ દિવસ વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013 અંતર્ગત કયું રાજ્ય ગ્રામીણ ક્ષેત્રમાં સૌથી વધુ કવરેજ ધરાવે છે ? ઝારખંડ બિહાર ગુજરાત મણિપુર ઝારખંડ બિહાર ગુજરાત મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં 'ગ્રાહક સુરક્ષા એકટ' કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો ? 1987 1984 1989 1986 1987 1984 1989 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ ક્યાં બનાવવામાં આવશે ? આમાંથી એક પણ નહિ ઓડિશા મહારાષ્ટ્ર હરિયાણા આમાંથી એક પણ નહિ ઓડિશા મહારાષ્ટ્ર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) PM-KISAN યોજના સૌપ્રથમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યા લોન્ચ કરવામાં આવી હતી ? ગોરખપુર ભોપાલ રાંચી ઈન્દોર ગોરખપુર ભોપાલ રાંચી ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત Production Linked Incentive-PLI(ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન) યોજના અંતર્ગત ભારતમાં કેટલા નવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 8 12 20 10 8 12 20 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP