કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતની કઈ 2 વ્હિલર મેન્યુફેક્ચરિંગ કંપની વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ? TVS હીરો હોન્ડા બજાજ TVS હીરો હોન્ડા બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે પ્રવાસી શ્રમિકો માટે 'શ્રમશક્તિ' પોર્ટલ લૉન્ચ કર્યું ? કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય લઘુમતી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય જનજાતિ બાબતોનું મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય લઘુમતી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય જનજાતિ બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિવસ ક્યારે મનાવાય છે ? 24 જાન્યુઆરી 28 જાન્યુઆરી 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 28 જાન્યુઆરી 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) લખનઉમાં આવેલા અવધ શિલ્પગ્રામમાં 24મા હુન્નર હાટનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવશે ? શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય જનજાતિ બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય જનજાતિ બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં નિધન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી વિશે સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. માધવસિંહ ખામ (KHAM) થિયરી અપનાવી વર્ષ 1985ની વિધાનસભામાં 149 બેઠકો મેળવી વિક્રમ સર્જ્યો હતો જે હજુ સુધી અકબંધ છે. આપેલ તમામ માધવસિંહ પી.વી. નરસિમ્હારાવની સરકારમાં વિદેશમંત્રી બન્યા હતા. માધવસિંહ 4 વાર ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તથા રાજીવ ગાંધીએ આયોજન પંચના ઉપાધ્યક્ષની જવાબદારી તેમને સોંપી હતી. માધવસિંહ ખામ (KHAM) થિયરી અપનાવી વર્ષ 1985ની વિધાનસભામાં 149 બેઠકો મેળવી વિક્રમ સર્જ્યો હતો જે હજુ સુધી અકબંધ છે. આપેલ તમામ માધવસિંહ પી.વી. નરસિમ્હારાવની સરકારમાં વિદેશમંત્રી બન્યા હતા. માધવસિંહ 4 વાર ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તથા રાજીવ ગાંધીએ આયોજન પંચના ઉપાધ્યક્ષની જવાબદારી તેમને સોંપી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતના પ્રથમ 'ફાયર પાર્ક'નું ઉદઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું ? મહારાષ્ટ્ર ઓડીશા છત્તીસગઢ બિહાર મહારાષ્ટ્ર ઓડીશા છત્તીસગઢ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP