Talati Practice MCQ Part - 1
MS DOS એ નીચેના પૈકી કઈ ચાલક પદ્ધતિ છે ?

સિંગલ યુઝર મલ્ટી ટાસ્કિગ
મલ્ટી પ્રોસેસિંગ સિસ્ટમ
મલ્ટી યુઝર સિસ્ટમ
સિંગલ યુઝર સિંગલ ટાસ્કિગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'બુલબુલ' કોનું તખલ્લુસ છે ?

ડાહ્યાભાઈ દેરાસરી
અનંતરાય રાવળ
ભાનુશંકર વ્યાસ
દેવેન્દ્ર ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા કવિ સુધારકયુગના છે.

નર્મદ
દયારામ
નરસિંહ મહેતા
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP