સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 2, 5, 8, 11, 14, ___ એ સમાંતર શ્રેણીનું 25મું પદ શોધો. 74 78 92 77 74 78 92 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક (x – 1) અને દશકનો અંક (x +1) હોય તો તે સંખ્યા કઈ હશે ? 11x + 9 11x + 10 11x + 11 10x + 10 11x + 9 11x + 10 11x + 11 10x + 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ધારો કે 24 = 6, 34 = 7 હોય તો, 64 = ___ ના ઉતરમાં નીચેના પૈકી કયો જવાબ સાચો છે ? 12 9 8 10 12 9 8 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ત્રણ સળંગ પૂર્ણાંક એકી સંખ્યામાંની પહેલી સંખ્યાને જો ત્રણ ગણી કરવામાં આવે, તો તે ત્રીજી સંખ્યાના બમણા કરતાં ત્રણ વધારે આવે છે. તો ત્રીજી પૂર્ણાંક સંખ્યા કઈ હશે ? 9 11 3 15 9 11 3 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15 થી મોટો એવો ન્યુનત્તમ ઘનપૂર્ણાંક શોધો કે જેમાંથી 15 બાદ કરવામાં આવે તો તે 125 અને 225 નો ગુણિત થાય ? 1140 140 20 1125 1140 140 20 1125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો √16 + ³√216 ના જવાબનો તે જ રકમ વડે ગુણાકાર કરવામાં આવે તો જવાબ શું આવે ? 1000 500 100 400 1000 500 100 400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP