સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સમાંતર શ્રેણી 2, 7, 12, 17 નું 12મું પદ કયું છે ? 57 67 55 50 57 67 55 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (15.01)² × √730 ની કિંમત = ___ 6125 6025 5975 6075 6125 6025 5975 6075 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા તથા છ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય ? 11111 11 1 89999 11111 11 1 89999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક હેકટર એટલે કેટલા ચોરસ મીટર થાય ? 100000 1000 100 10000 100000 1000 100 10000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2520 2040 2650 2620 2520 2040 2650 2620 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો ગુ.સા.અ. (a, b) = 12, તો લ.સા.અ. (a, b) = ___ શક્ય નથી. 90 48 36 24 90 48 36 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP