નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ બે ક્રમિક વળતર આપે છે. તો પરિણામી વળતર કેટલા ટકા થાય ? 15 28 30 25 15 28 30 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 10 બોલપેનની મૂળકિંમતમાં 8 બોલપેન વેચવાથી કેટલા ટકા નફો થાય ? 20% 10% 8% 25% 20% 10% 8% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ટેબલ અમુક કિંમતે વેચતાં 7 ટકા ખોટ જાય છે. જો ટેબલના રૂ. 48 વધા૨ે લેતાં 9 ટકા નફો થતો હોય તો ટેબલની મૂળકિંમત કેટલા રૂપિયા હશે ? રૂ. 300 રૂ. 360 રૂ. 340 રૂ. 320 રૂ. 300 રૂ. 360 રૂ. 340 રૂ. 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા.200 ની પ.કિં. ધરાવતું રમકડું 10% ખોટ ખાઈને વેચતાં તેની વે.કિં. રૂા. ___ ઉપજે. 220 180 20 10 220 180 20 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.400ની પડતર કિંમતની ઘડિયાળ ઉપર કેટલી છાપેલી કિંમત રાખી શકાય જેથી 12% વળતર આપવાથી 10% નફો થઈ શકે ? 448 488 600 500 448 488 600 500 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 400 રૂ. વેચાણ કિંમત = 400 × (100+10)/100 400 × 110/100 440 રૂ. 88% 440 100% (?) 100/88 × 440 = 500 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદા૨ને એક ઘડિયાળ રૂા. 5076માં વેચતા 6 ટકાની ખોટ જાય તો ઘડિયાળની ખરીદ કિંમત શોધો ? રૂા. 5400 રૂા. 5200 રૂા. 5600 રૂા. 7752 રૂા. 5400 રૂા. 5200 રૂા. 5600 રૂા. 7752 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP