Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District પાંચ મિત્રોની સરેરાશ ઉંમર 20 વર્ષ છે. જેમાં બે મિત્રોની સરેરાશ ઉંમર 18 છે અને બીજા બે મિત્રોની સરેરાશ ઉંમર 22 વર્ષ છે તો બાકી રહેલા મિત્રની ઉંમર કેટલી હશે ? 21 20 19 18 21 20 19 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અકબર સાથે ક્યું સ્થળ સબંધિત છે ? ફતેહપુર સિક્રી પાવાપુરી કટક કપિલ વસ્તુ ફતેહપુર સિક્રી પાવાપુરી કટક કપિલ વસ્તુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ ? વસુબેન ત્રિવેદી વસુંધરા રાજે આનંદીબેન પટેલ નજમા હેપતુલ્લા વસુબેન ત્રિવેદી વસુંધરા રાજે આનંદીબેન પટેલ નજમા હેપતુલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District 1 એકર બરાબર કેટલા ચોરસ મીટર થાય છે ? 404.7 569.7 399.6 506.9 404.7 569.7 399.6 506.9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કુશીનગર અને લુમ્બિનિ સ્થળ કોની સાથે સંબંધિત છે ? મહાવીર ગૌતમ બુધ્ધ સત્યેન્દ્રનાથ રવિન્દ્રનાથ ટાગોર મહાવીર ગૌતમ બુધ્ધ સત્યેન્દ્રનાથ રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ભારતની રાષ્ટ્રીય નીતિ મુજબ દરેક રાજ્યોમાં કેટલા ટકા જંગલો હોવા જોઈએ ? 45 % 22 % 40 % 33 % 45 % 22 % 40 % 33 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP