કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા મંત્રાલયે પોષણ 2.0નું ઉદ્ઘાટન કર્યુ હતું ? પ્રવાસન મંત્રાલય આરોગ્ય મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય પ્રવાસન મંત્રાલય આરોગ્ય મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'ખાદ્ય ખોટ અને કચરો ઘટાડવા માટેના આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ’ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 28 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ડુગોંગ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેને સમુદ્રી ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે. ડગોંગ એ વિશ્વનું એકમાત્ર શાકાહારી સમુદ્રી સ્તનધારી છે. આપેલ તમામ તેના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં 28 મેના રોજ ‘વિશ્વ ડુગોંગ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. તેને સમુદ્રી ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે. ડગોંગ એ વિશ્વનું એકમાત્ર શાકાહારી સમુદ્રી સ્તનધારી છે. આપેલ તમામ તેના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં 28 મેના રોજ ‘વિશ્વ ડુગોંગ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ સાક્ષરતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 8 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુએસ ઓપન કઈ કોર્ટ પર રમાય છે ? હાર્ડકોર્ટ આપેલ તમામ ગ્રાસકોર્ટ ક્લેકોર્ટ હાર્ડકોર્ટ આપેલ તમામ ગ્રાસકોર્ટ ક્લેકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કયા દિવસે 'વિશ્વ નાળિયેર દિવસ' ની ઉજવણી કરવામાં આવે છે ? 4 સપ્ટેમ્બર 3 સપ્ટેમ્બર 2 સપ્ટેમ્બર 1 સપ્ટેમ્બર 4 સપ્ટેમ્બર 3 સપ્ટેમ્બર 2 સપ્ટેમ્બર 1 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP