Gujarat Police Constable Practice MCQ Part - 2 હોકી ટીમના 20 ખેલાડીઓની સરેરાશ ઉંમર 19 છે. જો તેમની ઉંમરમાં મેનેજરની ઉંમર ઉમેરવામાં આવે, તો તમામની સરેરાશ ઉંમર 20 થાય છે. તો મેનેજરની ઉંમર કેટલી હશે? 31 વર્ષ 42 વર્ષ 40 વર્ષ 21 વર્ષ 31 વર્ષ 42 વર્ષ 40 વર્ષ 21 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોને સંસ્કૃત સન્માનથી વિભુષિત કર્યા છે ? ડૉ. પ્રહલાદ પારેખ ડૉ. રમેશ ચાંદ ડો. સુધીર પરીખ ડૉ. સુધીર પટેલ ડૉ. પ્રહલાદ પારેખ ડૉ. રમેશ ચાંદ ડો. સુધીર પરીખ ડૉ. સુધીર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પુરવા અધિનિયમની કઈ કલમ કાયદેસરતાની ધારણા માટેની છે ? કલમ - 114 કલમ - 113 કલમ - 11 કલમ - 111 કલમ - 114 કલમ - 113 કલમ - 11 કલમ - 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘કાઠિયાવાડનું રત્ન’ કયા જિલ્લાને કહેવામાં આવે છે ? પોરબંદર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતમાં કયા દિવસને ‘કાયદા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ? 23 નવેમ્બર 26 નવેમ્બર 24 નવેમ્બર 25 નવેમ્બર 23 નવેમ્બર 26 નવેમ્બર 24 નવેમ્બર 25 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રેમન મેગ્સેસે એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીયનું નામ જણાવો. શ્રી ભરત વાટવાણી શ્રી વિનોબા ભાવે શ્રી રવિશંકર મહારાજ શ્રી જયોતિન્દ્ર દવે શ્રી ભરત વાટવાણી શ્રી વિનોબા ભાવે શ્રી રવિશંકર મહારાજ શ્રી જયોતિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP