20 × 2/100 = 0.4 લિટર
(20+x) × 1/100 = 0.4
20 + x = 100 × 0.4
20 + x = 40
x = 40 - 20
x = 20 લિટર
સમજણ
મિશ્રણમાં x લિટર દૂધ ઉમેરવામાં આવે છે. તેથી મિશ્રણમાં દુધના ટકા વધશે. પરંતુ પાણીના ટકા ઘટશે. અહીં પાણીનો જથ્થો પહેલા જેટલો જ રહેશે. તેથી ઉમેરવામાં આવતું દુધ 20 લિટર હશે.
ટકાવારી (Percentage)
અંગ્રેજી અને હિન્દીની સંયુક્ત પરીક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા. અંગ્રેજીમાં 75 અને હિન્દીમાં 70 પાસ થયા. તો બન્ને વિષયમાં પાસ થનારની સંખ્યા શોધો.