એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક વેપારીને 20% વળતર આપવા છતાં 20% નફો થાય છે, તો છાપેલી કિંમત એ પડતર કિંમત કરતા કેટલા ટકા વધારે હશે ? 40 37.5 50 આપેલ પૈકી એક પણ નહીં 40 37.5 50 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) વિજ્ઞાનના જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે___ રોજગાર વિજ્ઞાન કળા વ્યવસાય રોજગાર વિજ્ઞાન કળા વ્યવસાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) A life history of a person written by himself is ___ geography biolife autobiography biography geography biolife autobiography biography ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આવક વેરો, સંપત્તિ વેરો, ડિવિડન્ડ વહેંચણી વેરો, ગૌણ કે છૂટા કે પરચુરણ લાભ પરના વેરાની અવેજીમાં ___ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. મૂલ્ય વર્ધિત વેરો (Value Added Tax) વેચાણ વેરો (Sales Tax) સીધા વેરાનો કાયદો (Direct Tax Code) માલ અને સેવા વેરો (Goods & Service Tax) મૂલ્ય વર્ધિત વેરો (Value Added Tax) વેચાણ વેરો (Sales Tax) સીધા વેરાનો કાયદો (Direct Tax Code) માલ અને સેવા વેરો (Goods & Service Tax) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ___ the girls was selected for national scholarship. All of Many of Some of One of All of Many of Some of One of ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'અર્વાચીન' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. વિદેશી નવું પ્રાચીન પુરાણું વિદેશી નવું પ્રાચીન પુરાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP