નફો અને ખોટ (Profit and Loss)
ભરતે એક જૂની સાઈકલ રૂ.82માં ખરીદી, તેને રીપેર કરાવાના અને રંગરોગાનના રૂ.14 ખર્ચ્યા. ભરતે તે સાઈકલ 108 માં વેચી, તો તેને કેટલા ટકા નફો થાય ?
ધારો કે ખુરશીની કિંમત રૂ. X છે. તો ટેબલની કિંમત રૂ. 2X થશે.
ચાર ખુરશી + એક ટેબલ = રૂ. 1800
4 × X + 2X = 1800
6X = 1800
X = 300 રૂ.
નફો અને ખોટ (Profit and Loss)
એક ટેબલ અમુક કિંમતે વેચતાં 7 ટકા ખોટ જાય છે. જો ટેબલના રૂ. 48 વધા૨ે લેતાં 9 ટકા નફો થતો હોય તો ટેબલની મૂળકિંમત કેટલા રૂપિયા હશે ?