શરૂનો ભાવ = 100 20% વધ્યા પછી = 120
20% ઘટ્યા પછી = 120 × 80/100 = 96 ફેરફાર = 100-96 = 4% નો ઘટાડો
ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં 5% ઉમેદવારો ગેરહાજર રહ્યા અને હાજર ઉમેદવારો પૈકી 15% નાપાસ થયા. જો 9690 ઉમેદવારો પાસ થયા હોય તો કુલ ઉમેદવા૨ો કેટલા હતા ?
7200 × 25/100 = 1800 સમજણ પાઈચાર્ટમાં માસીક અન્ય ખર્ચ 25% દર્શાવેલ છે.
ટકાવારી (Percentage)
એક વર્ગના 60 વિદ્યાર્થીઓ પૈકી 30% વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે. 40% વિદ્યાર્થી હોકી રમે છે. 10% વિદ્યાર્થીઓ બંને રમત રમે છે, તો એકપણ રમત ન રમનાર વિદ્યાર્થીઓ કેટલા ?