કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ઈ-કેબિનેટ લાગુ કરનારૂં ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

ઉત્તરાખંડ
રાજસ્થાન
છત્તીસગઢ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં લગભગ 60 વર્ષ બાદ રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું ?

મેઘાલય
ત્રિપુરા
મિઝોરમ
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
વૈશ્વિક જોખમ અહેવાલ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ?

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ
વર્લ્ડ મીટીયરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન
વર્લ્ડ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP