કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) યુથ 20 સમિટ 2023નું આયોજન ક્યા કરાયું હતું ? લખનઉ નવી દિલ્હી મુંબઈ વારાણસી લખનઉ નવી દિલ્હી મુંબઈ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી નિઃશુલ્ક અન્નપૂર્ણા ભોજન પેકેટ યોજના લૉન્ચ કરી ? છત્તીસગઢ ગોવા મધ્ય પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ગોવા મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? 1963 1971 1950 1953 1963 1971 1950 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ કંપનીએ કમ્પ્યૂટર કોડ લખવામાં મદદ કરવા માટે ‘કોડ લામા’AI મોડલ જારી કરવાની ઘોષણા કરી ? મેટા ગૂગલ OpenAI એપલ મેટા ગૂગલ OpenAI એપલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) રશિયા-આફ્રિકા સમિટનો મુખ્ય ઉદ્દેશ શું હતો ? સાંસ્કૃતિક અને માનવતાવાદી આદાનપ્રદાનને પ્રોત્સાહત આપવું ઇન્જિનને પ્રોત્સાહના આપવું રશિયા અને આફ્રિકા વચ્ચે આર્થિક સંબંધો મજબૂત કરવા બાહ્ય અવકાશમાં શસ્ત્ર સ્પર્ધાની ચિંતાઓ દૂર કરવાનો રશિયા અને આફ્રિકન દેશો વચ્ચે લશ્કરી જોડાણ સ્થાપવાનો સાંસ્કૃતિક અને માનવતાવાદી આદાનપ્રદાનને પ્રોત્સાહત આપવું ઇન્જિનને પ્રોત્સાહના આપવું રશિયા અને આફ્રિકા વચ્ચે આર્થિક સંબંધો મજબૂત કરવા બાહ્ય અવકાશમાં શસ્ત્ર સ્પર્ધાની ચિંતાઓ દૂર કરવાનો રશિયા અને આફ્રિકન દેશો વચ્ચે લશ્કરી જોડાણ સ્થાપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ફાલ્કન શીલ્ડ-2023 સૈન્ય અભ્યાસ ક્યા બે દેશો વચ્ચેનો અભ્યાસ છે ? ચીન અને UAE ચીન અને પાકિસ્તાન ચીન અને રશિયા અમેરિકા અને UAE ચીન અને UAE ચીન અને પાકિસ્તાન ચીન અને રશિયા અમેરિકા અને UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP