સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 20ના એવા બે ભાગ પાડો જેમના વર્ગોનો સરવાળો 218 થાય. 12 અને 8 13 અને 7 14 અને 6 એક પણ નહીં 12 અને 8 13 અને 7 14 અને 6 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3000 નો ઘન ક૨વાથી મળતી સંખ્યાના છેલ્લા કેટલા અંકો શૂન્ય હશે ? 9 એકપણ સાચું નથી 3 6 9 એકપણ સાચું નથી 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (-3/5) ના વિ૨ોધીની વ્યસ્ત કઈ સંખ્યા છે ? -5/3 2(1/3) 3/5 1(2/3) -5/3 2(1/3) 3/5 1(2/3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ચાર અંકની કુલ સંખ્યાઓ કેટલી ? 9990 9999 9000 1000 9990 9999 9000 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 4 વધારે છે. જો અંશમાં 10 ઉમેરીએ અને છંદને 5 ગણો ક૨ીએ તો નવો અપૂર્ણાંક ⅓ થાય છે. તો મૂળ અપૂર્ણાંક શોધો. 5/9 11/15 7/11 9/13 5/9 11/15 7/11 9/13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો -1/5 ની વિરોધીની વ્યસ્ત સંખ્યામાં 4 ઉમેરતાં મળેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય ? 30 10 21 9 30 10 21 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP