Talati Practice MCQ Part - 2
જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ?

40%
50%
20%
44%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સંધિ છોડો:– ત્ર્યંબક

ત્રૈ + અંબક
ત્રિ + અંબક
ત્રે + અંબક
ત્ર્ય + અંબક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભાગાકારના દાખલામાં એક વિદ્યાર્થીઓએ ૩ને બદલે 8 ભાજક લેતા તેનો ઉત્તર 15 આવ્યો તો સાચો ઉત્તર શું હોવો જોઈએ ?

15
120
40
45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP