કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 20 મેના રોજ નીચેના પૈકી ક્યો દિવસ મનાવાય છે ? આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ મધમાખી દિવસ વિશ્વ મેટ્રોલોજી દિવસ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ મધમાખી દિવસ વિશ્વ મેટ્રોલોજી દિવસ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વાર્ષિક ICC ટીમ રેન્કિંગ 2022 જારી કરાયા, તે અંતર્ગત ક્રિકેટના વિવિધ સ્વરૂપમાં કઈ ટીમ શીર્ષ સ્થાને છે તે અંગેનું યોગ્ય જોડકું પસંદ કરો. આપેલ તમામ ટેસ્ટ - ઓસ્ટ્રેલિયા T20 - ભારત ODI - ન્યૂઝીલેન્ડ આપેલ તમામ ટેસ્ટ - ઓસ્ટ્રેલિયા T20 - ભારત ODI - ન્યૂઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 16 મે 3 મે 29 મે 23 મે 16 મે 3 મે 29 મે 23 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વર્લ્ડ ફૂડ પ્રાઈઝ ફાઉન્ડેશને 'વર્લ્ડ ફૂડ પ્રાઈઝ 2022’ના વિજેતા તરીકે કોના નામની જાહેરાત કરી છે ? ડો. સિન્થિયા રોસેન્ઝવેગ ડો. મેરી. સી. બાલ્ટ્ઝ ડો. જેમ્સ એફ. બેલ ડો. ડોના બેર્ડ ડો. સિન્થિયા રોસેન્ઝવેગ ડો. મેરી. સી. બાલ્ટ્ઝ ડો. જેમ્સ એફ. બેલ ડો. ડોના બેર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશે ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF)ની શરૂઆત કરી છે ? રશિયા ઈંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા રશિયા ઈંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં અમેરિકા દ્વારા આયોજિત પ્રથમ લોકશાહી સમીટની થીમ શું હતી ? Fighting Corruption આપેલ તમામ Strenthening democracy and defending againsts authoritarianism Promoting Respect for Human Rights Fighting Corruption આપેલ તમામ Strenthening democracy and defending againsts authoritarianism Promoting Respect for Human Rights ANSWER DOWNLOAD GUJARATI MCQ APP