Talati Practice MCQ Part - 6
એક ટીવીની કિંમત 20% જેટલી ઘટાડવામાં આવી છે. હવે જો તેને તેની મૂળકિંમત જેટલી કરવી હોય તો કિંમતમાં કેટલા ટકાનો વધારો કરવો પડશે ?

10%
15%
20%
25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ?

45 kmph
67.5 kmph
60 kmph
65 kmph

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક સેલ્સમેન એક ખુરશી રૂા. 3000માં ખરીદી રૂા. 2700માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ?

30%
7%
10%
18%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
'પરસ્પર વિશ્વાસની ભાવના કેળવવી જોઈએ ' વાક્યમાં ‘પરસ્પર’ શબ્દનો સર્વનામનો પ્રકાર જણાવો.

સાપેક્ષવાચક સર્વનામ
અનિશ્ચિત સર્વનામ
સ્વવાચક સર્વનામ
અન્યોન્યવાચક સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ભારતમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી વધુ વિસ્તારમાં કયા પાકનું વાવેતર થાય છે ?

બાજરી
જુવાર
ઘઉં
ચોખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
73મો બંધારણીય સુધારો થતાં ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ, 1993 ઘડાયો ?

ઘનશ્યામ ઓઝા
બાબુભાઈ પટેલ
છબીલદાસ મહેતા
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP