રીત :
વસ્તી = 6000 × 110/100 × 110/100 × 110/100 = 7986 ત્રણ વર્ષ પછી વસ્તી
ટકાવારી (Percentage)
શહેરમાં ધરતીકંપને કારણે 5% વ્યકિતઓ મરી ગયા. બાકી રહેલામાંથી 10% લોકો શહેર છોડીને જતાં રહ્યા. હવે શહે૨માં 34,200 લોકો રહે છે. તો ધરતીકંપ પહેલાં શહે૨માં કેટલી વસ્તી હશે ?